SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર છે છતાં પણ optimistic દષ્ટિએ સહેતુક આશા રાખીએ કે દૂધ, ક્ષેત્ર, કાળ, ભાવ ખાસ કરીને કાળબળ આ બાબતમાં આપણને જરૂર મદદ કરશે. સેવા મંડળો અને સેવા સદનની યોજનાને જેટલી ઝડપથી જેટલી વિશાળતાથી જેટલા સદુભાવથી આપણે અપનાવીશું. આગળ ધપાવીશું તેટલે સમાજને ઉત્કર્ષ જલ્દી સાધી શકાશે અને તેટલા પ્રમાણમાં સમાજ સંખ્યાબળમાં તેમજ ગુણવત્તામાં અને અનેક પ્રકારની શક્તિઓની ખીલવણ અને વૃદ્ધિમાં આગળ વધશે. વળી આવી સમર્થ અને શક્તિશાળી સમાજ આત્મ સંરક્ષણ મા તેમજ તીર્થો અને ધર્મ સ્થળના સંરક્ષણના કાર્યમાં વિષેશ સબળ બનશે. દેવદ્રવ્યનું મહત્વનું વિશેષણ જીન પવય વુદ્ધિકરં– સાર્થક થશે. જેન ધર્મને સર્વત્ર અપૂર્વ ઉદ્યોત થશે અને જૈન શાસન જયવંતુ બનશે. શ્રી વીર પરમાત્માના સાચા વારસદાર તરીકેના આપણા ગૌરવમાં અણધારી અકલ્પ્ય વૃદ્ધિ થશે. અન્ય ભાઈબંધ કોમે સાથેની આગે કુચ માટેની આપણી હરીફાઈ દીપી નીકળશે. नत्वहं कामये राज्य न स्वर्ग न पुनर्भवम् । कामये दुःख तप्ताना प्राणिनामाति नाशनम् श्लोकाधे प्रवक्ष्यामियदुकत ग्रन्थ कोटिभिः । परोपकारः पुण्याय पापाय परपीडन ॥ अहिंसा सत्यमस्तेमकाम क्रोध लोभता। भूतप्रियहिते ફાર પર્ષેડ રાવળ: II ઉપરોક્ત અમૂલ્ય સુત્રોને મુદ્રાલેખ સમાગણું–જીવનના મુખ્ય આદર્શ તરીકે નજર સન્મુખ રાખી સેવા મંડળના સમાજના અગ્રેસર-બ ધુઓએ આ કપરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy