________________
હાલમાં રાજ્ય સત્તાના કાયદાના પ્રતાપે તેવા સંઘ જમણે અટકી ગયા છે તેને લાભ લઈ, કાયદાથી છુટ થતાં પણ આપણે સમજીને એવો નિર્ણય શા માટે ન કરે કે હવે પછી તેવા જમણેમાં તેમજ બીજી કેટલીક રૂઢ બાબતોમાં થતું ખર્ચ સેવા મંડળે અને સેવાસદનેના સંચાલન પાછળ ખર્ચવું. નવયુગને જમાને આવા તો કેટલાય જરી પુરાણુ રીત-રીવાજોમાં ઘરમુળને ફેરફાર માગી રહેલ છે તે સીવાય સમાજને સાચે ઉદ્ધાર અશકય છે. નવયુગના થનગનતા યુવકને સમાજના નાયકોએ હીમત અને નિડરતા પૂર્વક સીધા અને સાચા માર્ગેજ રવાના રહે છે. સ્વયંસેવકોને જરૂરી તમામ સૂચનાઓ સાથે યોગ્ય માર્ગદર્શન આપી રાહત કાર્યોને આરંભ કરી દે જોઈએ તેમજ તેમને રચનાત્મક કાર્ય ક્રમમાં કામે વળગાડી દેવા જોઈએ સૌ કાર્યકર્તાઓએ વિચારોની આપ-લે માટે તેમજ એકબીજાના અનુભવને લાભ લેવા માટે અવારનવાર મળતા રહી ભવિષ્યના કાર્યક્રમ માટેની ચેકસ લાઈન દેરી અને જનાઓ તૈયાર કરતા રહેવું જોઈએ સેવાની ભાવના અને ત્યાગ વૃત્તિની ખીલવણી માટે રાત દિન કોશિષ કરતા રહેવું જોઈએ. રાષ્ટ્રિય સરકારના રાજ્ય વહીવટ દરમીયાન જુદા જુદા
તમામ ખાતાઓમાં સરકારી ઉંચામાં ઉંચા ઉત્કર્ષ માટે દરજાની નોકરીઓ માટેના દરવાજા હવે
અનુકુળતા ખુલ્લા થઈ ગયા છે હવે વર્ણ—ધર્મજ્ઞાતિ. પૂર્ણ વાતાવરણ કે ચામડીના ભેદે દૂર થતાં હરકેઈ પ્રજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com