________________
પદ્મ
રાઇ જાય છે અને પછીતા મનુષ્ય નીચે અને નીચેજ ગબડતા જાય છે. દ્રવ્યની જરૂરીયાત અનિવાયૅ રીતે વધતી જતી હેવાથી તે માટેના લેાભ વધતા જાય છે અને ગમે તે માગે તે ઉપાર્જન કરવાની તેમાં વધારે કરવાની વૃત્તિજ જામતી જાય છે. સત્ર લાંચ, રૂશ્વત, કાળાબજાર, દંભ પ્રપંચ, દૃગલખાજી અને અન્યાય નીતિના વ્યવસાયેા જ વધી પડેલ છે અને તે એટલી હદ સુધી આવા વ્યવસાયામાં ગરકાવ થઈ ગયેલેા તે રાચ્ચે માચ્ચેા રહેતા જણાય છે કે તે પેાતાની તક–સાધક શક્તિ અને અનીતિ પૂર્ણ વ્યવહારા ચાલુ રાખવાની બાહેાશી માટે અભિમાન અને ગૌરવ લેતા જણાય છે અને પેાતાના બચાવમાં કુશળતા પૂર્વક અનેક પ્રકારની દલીલે। આગળ કરે છે. આવુ નૈતિક અધ:પતન સર્વત્ર ચામેર પ્રસરી ગયેલું હાવાથી તેમાંથી સમાજને કઇ રીતે મચાવી લેવા તેના પ્રથમ દર વિચાર કરવાની જરૂર છે. તેવા અધ:પતનમાંથી ઉંચા આવ્યા પછી જ ઉત્કર્ષ કે અભ્યુદય માટેની વિચારણા શઇ શકે સાચા-વિશુદ્ધ-સરલ નિર્દે‘ભી–પ્રમાણીક જીવન વ્યવહારથીજ જીવનનિર્વાહના સાધના મેળવવાના સાષ અને સંયમ પૂર્વક જીવનની જરૂરીઆતા એકદમ ટુ'કાવી નાંખવાને, પુણીયા શ્રાવક જેવા અનેક ભવ્ય જીવેાના દષ્ટાંતા આગળ કરી નૈતિક જીવનના વિકાસ માટેના ઉપદેશ જ ઉપદેશક વગે આપવાનુ ચાલુ રાખવું જોઈએ વિદ્વાન લેખકેાએ પણ તેવા વિષયે જ હાથ ધરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com