________________
કરવા કટીબદ્ધ થશે તે લેખક પિતાને પ્રયાસ કંઈક અંશે સાર્થક અને સફેબથ માનશે. ' '
વીજળી વેગે આગળ વધતા આ જાગૃતિના જમાનામાં આપણે અસાધરણ યતનાઓ સહન કરી તેમજ પારાવાર બલીદાનના ભાગે મહામહેનતે અને અનુલ પ્રયાસે જે આઝાદી પ્રાપ્ત કરેલ છે તેને ટકાવી રાખવા માટે તેને સાર્વત્રીક આબાદીના સાચા સ્વરૂપમાં ફેરવી નાંખવા માટે આપણે પેતાની સરકારને તેમની માગણી મુજબ સંપૂર્ણ સાથ અને સહકાર આપવા માટેની આપણી જવાબદારી તેના સાચા સ્વરૂપમાં આપણે સમજી લેવી જોઈએ અને તે દિશામાં આગળ વધવા માટે આપણે તેમજ દેશ ભરમાંની તમામ પ્રજાહરઈ કામ કે સંપ્રદાય -પોતપોતાની ફરજ અને જવાબદારી સમજત થાય અને તેને અદા કરવાની તમન્ના સેવતા થાય એ રીતે દેશભરમાંની સમસ્ત પ્રજાના અંગભુત પ્રત્યેક વિવિધ સમાજે અને તે તે સમાજની આ ગીભુત પ્રત્યેક વ્યક્તિઓ–પોતાને ઉકર્ષ અને ઉન્નતિ સાધવાના છે અને તે માટે વગર વિલંબે જાગૃત અને ઉદ્યમશીલ થવાની આવશ્યક્તા છે આવી આવશ્યકતાનું અપૂર્વ મહત્વ સમજવા માટે જ આ નિબંધમાંની વિચારણુ આગળ કરવામાં આવે છે. " સમાજની જેને કંઈ પડી નથી, સમાજ પ્રત્યેની જવાબદારીનું જેને ભાન નથી. સબ સબકી સમાલોની નીતિ રીતિમાં જ જે રાચીમાગી રહ્યો છે, લાંચ રૂશ્વતખેરી સંગ્રહખોરી કે કાળા બરીય પ્રવૃત્તિમાં જેઓ મેજ મજાહ માની રહ્યા છે અને તાગ અધિન્ના કરી રહ્યા છે તેમને પણ આ નિબધ કંઇક અંશે: માણ પોતાની સમાજ પ્રત્યેની સાચી જવાબદારીનું ભાન કરાવે એવી આશા તદન અસ્થાને નથી. . - શુભ ભૂયાત સર્વે જતુનાં—એ જ અભ્યર્થતા. ભાવનગર-નિર્મળ ચંદ્રકેજ ) વકીવ ન્યાલચંદ લક્ષ્મીચંદ - માણેકવાડી ૪૨૦ ( બી; એ; એવ; એલ; બી. તા. ૩–૧૨– સં. ૨૦૦૧ ?
નિવડ એજન્સી વકીલ. ના માનસર થી ૧૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com