________________
વૃત્તિ હજુ આપણામાં ઉદ્ભવી જ નથી. ઉત્તમ અભિરૂચ
ધરાવતો વાચક વર્ગ પણ હજુ મોટી કેવું પ્રકાશન સંખ્યામાં ઉભું કરી શક્યા નથી આપણે હાથ ધરવાની માસીકે કે પત્રો જૈનેતર વર્ગને, સાક્ષર જરૂર છે તેનું બંધુઓને હજુ આકર્ષી શકયા નથી જન દીગ દશન સમુદાય તેનાથી દૂર રહેતો જ જણાય
છે-ઘણે અંશે માહેતી પણ ધરાવતો નથી આવા સંજોગો વચ્ચે સાહીત્યપ્રચાર અને જ્ઞાનોદ્વારના કાર્યમાં આપણે હજુ ઘણું ઘણું કરવાનું રહે છે. જેના તેમજ જૈનેતર સમાજમાં પણ ઉત્તમ છાપ પાડે–વખતે વખત માગણી થતી રહે અને શિક્ષીત વર્ગમાં તેને માટેની અભિરૂચિ વધતી જાય દિન પ્રતિદિન વધતા જતા વાંચનના શેખને પુરતી તૃપ્તી મળે, ધાર્મિક અને નૈતિક જીવન, વિશુદ્ધ ચારિત્રપૂર્વક વિકાસક્રમમાં આગળ વધતું રહે, તેવા વિદ્વગ્ય તેમજ લોકભાગ્ય પ્રકાશનો પાણીના મુલ્ય પ્રસિદ્ધ કરવા માટેની વ્યવસ્થા ધપાવી રાખવી જોઈએ. આવા પરમ ઉપકારક અને જન હીત તેમજ લોક કલ્યાણના વૃદ્ધિ કરી શકે તેવા સાહીત્ય પ્રકાશન અને જ્ઞાનવૃદ્ધિ માટેના ભંડળે અને ફંડનો ઉપયોગ વિવેકપૂર્વક અને તરતમાતાની દષ્ટિથી વિશેષ લાભદાયક રીતે થ જોઈએ. દાન પ્રવાહની અતિસરણી આવા ફંડેની વૃદ્ધિ તરફ તેમજ નવા ફડેની સ્થાપના તરફ વાળવી જોઈએ અને આવા ફંડોને ખાસ ઝિર્વ ફંડની માફક તદ્દન સુસુપ્ત દશામાં નહિ રહેવા દેતા તેમજ વ્યાજ વગેરેથી કેવળ તેની વૃદ્ધિ કરીને જ સંતોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com