________________
૧૪.
એક બાજુ અંદર-અંદરના ભેદ. પ્રભેદ, મત-મતાન્તરે અને પક્ષા પક્ષીને કારણે આંતરકલહ વધતા ગયા અને બીજી બાજુ પ્રારંભ કાળમાં જ્યારે જૈનસમાજમાં પ્રત્યેક વર્ણના હઝારે અને લાખે મનુષ્ય જૈનધર્મના ફરકતા વાવટા નીચે પરમશાંતિ અને આનંદ પૂર્વક જીવન નિર્વાહ સાથે ઐહિક અને પારલૌકીક સુખની સાધના કરી રહ્યા હતા અને જીવનના વિકાસ ક્રમમાં આગળ વધી રહ્યા હતા ત્યારે આધુનિક જેનસમાજ ભેદ-પ્રભેદમાં વહેંચાઈ જવા ઉપરાંત મોટા ભાગે કેવળ વણક કેમની અમુક પેટા જ્ઞાતિઓમાંજ સંકુચીત થઈ ગયેલ છે, આ બાબતના સાફ-સાફ મુળભૂત સવિસ્તર હકીકત સાથેના પ્રમાણભૂત કારણે તે ૨૫૦૦ "વરસને જેન કોમને શંખલાબદ્ધ ઇતિહાસ કોઈ નિષ્ણાત અભ્યાસક તૈયાર કરે તો તેમાંથી જ મળી શકે તેના અભાવે છુટક છુટક પ્રસીદ્ધ થયેલ અતિહાસીક ગ્રન્થો અને પ્રાચીન મહાપુરૂષોના જીવન ચારિત્રોના પાના ઉથલાવવાથી પણ આપણું ચડતી પડતીના કાંઈક કારણે મળી આવે ખરા અને કંઈ ન પ્રકાશ પણ મેળવી શકાય, આ બધી બાબતો એક સ્વતંત્ર નિબંધને જ વિષય થઈ પડે તેમ છે છતાં પણ પ્રસ્તુત વિષયને અંગે એટલું તે ભાર દઈને કહી શકાય કે આપણું સંખ્યા બળમાં હદ ઉપરાંત ઘટાડે થઈ જવાનું કારણ ખાસ કરીને રાજ્યાશ્રયને અભાવ અને યુગ પ્રધાન પુરૂષોની ખોટ વળી મધ્યયુગ અને તે પછીના સમયમાં શૈવધર્મ વૈષ્ણવધર્મ અને બીજા અનેક ધર્મોનું
જોર વધી જતાં, જીવન નિર્વાહ, લગ્ન સંબંધ તેમ જ બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com