________________
દિતિયાવૃત્તિ: પ્રત. ૧૦૦૦ વિ. સં ૨૦૧૬ ઇ. સ. ૧૯૫૯
મુદ્રકઃ મણીલાલ કલ્યાણદાસ પટેલ
શ્રી સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાંચકુવા દરવાજા, અમદાવાદ, ૨
આભાર દર્શન સ્વ. શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતા તરફથી સાહિત્ય પરિષમાં વંચાયેલ આ નિબંધનાં પાનાં (અપૂર્ણ) સ્વ. મેહનલાલ દ. દેશાઈના સંગ્રહમાંથી મળ્યા હતા એમાં જે કંઈ ત્રુટીઓ હતી તે સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈના અભ્યાસી પુત્ર છે. ભગવાનદાસભાઈએ પરિશ્રમ લઈ સુધારી, તેમજ પુસ્તકને લગતી સર્વ કાર્યવાહી કરી, સમિતિને જે સહાય આપેલ છે તે બદલ તેઓશ્રીને તેમજ ઉપક્ત સ્વર્ગસ્થને સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું.
મેહનલાલ દીપચંદ ચેકસી
મંત્રી, વલ્લભસ્મારકનિધિ.
મૂલ્ય : ૧ રૂ. ર૫ ન. પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com