________________
ઉપસંહાર
નેક સારે ચર્ચા દૂ, "जेम कुसुमवने परिमल बहेके;
जेम चंदन सुगंध निधि "जेम गंगाजळ ल्हेरे लहके,
" जेम अंबर तारागण विकसे," ઇત્યાદિ ભાગ લેતાં પ્રતીત થાય છે, કે ભાષા મીઠાશવાળી અલંકારિક છે. આ રાસના કર્તાને બીજે “હંસ-વચ્છ” રાસ પણ મીઠાશવાળી અલંકારિક ભાષામાં છે. તેમાં પણ વિષ્ણુ અને છંદ એવા બે વિભાગ છે. આ રાસ અમે આ પરિષહ્ના પ્રદર્શનમાં મુક્યું છે. પ્રાચીનતમ ગુજરાતી જન સાહિત્ય મુદ્રિત થઈ હવે પ્રસિદ્ધિમાં આવશે, અને મતભેદરૂપ દષ્ટિ દૂર થશે. તથાસ્તુ ! ઈતિ શમ.
મોરબી તા. ૩૦–૮–૦૯ સોમવાર.| મનસુખલાલ કીરચંદ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com