SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ SH મુનિમજી ઉઠી ચાલીયા, મહીપતિને દખાર; ભેટયું લીધું હાથમાં, આવ્યા રાજ દવાર. પગે લાગી ઉભા રહ્યો, જેટલું મેથ્યુ પાસ; ભૂપે તવ ખેલાવીયા, આણી મન ઉલ્લાસ. ક્રમ દેખાયા ઘણે દિને, અહા બાપા ! હાં આજ †; કહેા કેમ ભૂલા પડયા ?, કહા હૈાય જે કાજ, કરકજ જોડીને કહે, ભૂધવજીને એમ; તુજ પ્રણામે આવીચા, મનમાં લાવી પ્રેમ, મહીપાળ' વળતું કહે, મુજ મ્હેની છે કેમ ?; મુજને તે કહા મુનિમજી !, સુણતાં થાએ પ્રેમ. યુગ્મ કર જોડી કહે, અજળી કરીને ભાલ; તુમ હુને આશીષડી, આપી છે મહીપાળ !. તેમની એક વિનતિ છે, તે સાંભળેા મહારાય !; તે કહેવાને આવીયા, મનમાં અતિ ઉમાય. સુખે કહે! હે મુનિમજી ! મુજ મ્હેનીની વાત; સાંભળવા તૈયાર છું, ભગનીનું અવદાત. મુનિમ કહેશે જે હવે, તે સાંભળેા સહુ કાય; રસ પ્રપૂતિ એ ચરી, સાંભળતાં સુખ હાય. ૬ ઢાળ ૨૮ મી [ દેખા ગતિ દૈવની રે–એ દેશી ] મુનિમ કહે હવે રાયને રે, ચાલે એકાંતે મહારાયકે !; રાજન ! સાંભળેા ૨. વાત કરવી છે ખાનકી રે, કહું છું શીશ નમાય કે. રા. ૧ ૧-૨-૪-૫ રાજા. ૩ એ હાથ, હું મસ્તકે ૭ રસથી ભરેલી વાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧ પ
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy