________________
૭૫
મુનિમ સુખેથી સાંભળી, હસી ખેાલી સા નાર; આપા! એ વાતે મહિ', ગૂઢા છે કાંઈ સાર. ગામ માંહે જે સાંભળી, ખરી વાતા છે સ; એમાં ઉંડા ભેદ છે, સાંભળેા કહું. અગ જો સાંભળશે મૂળથી, શંકા થાશે નાશ; સાડા ત્રણ મહિના થયા, આશા રહી મુજ ખાસ, એમ સાંભળી મુનિમજી, થયા અવાચક તામ; નયન ફાડીને મુખની, સન્મુખ જોવે આમ. ખાપા! સાંભળીને તમે, આશ્ચર્ય પામ્યા કેમ ?; કહી સભળાવું મૂળથી, વાત ખની છે જેમ હવે સ્તૂરી સ્વગુપ્ત જે, કહેશે મુનિમને વાત; સહુ કે સાંભળજો તમે, મન રાખી એકાંત. ઢાળ ૨૭ મી
૫
[ રાજા દશરથ દીપતા–એ દેશી. ]
૧
કસ્તૂરી વળતું કહે, આપા! સુણેા મુજ વાત રે; રહસ્યકારી એ છે ચરી, તુમને કહું વિખ્યાત રે. વાત સુણા ચતુરાઇની. જનક તુલ્ય તમે છે, તેથી કહું શુઝ વાત રે; એ સાંભળી તુમ હૃદયમાં, બહુ થાશે સુખ સાત રે. વા. ૨ પૂરથી માંડીને હૈં, મુનિમને નિજ અવદાત રે; વળી દેખાડી સુદ્રડી, કકલની શંકા જાત રે. મુનિમ હસીને ખેલીયા, શેઠાણી ! ભારે કીધ રે; મુજ શેઠને ધૂતી કરી, કરી આવ્યા કાર્ય સિદ્ધ રે. વા. ૪
વા. ૩
૧ વાત. ૨ પ્રથમથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com