________________
શ્રોતાજન ! હવે સાંભળો, વામાં જે કરે કામ; રસ પ્રપૂરિતર એ ચરી, મન વશ રાખી ઠામ.
ઢાળ ૧૭ મી
[ અજિત જિણુંદ શું પ્રીતડી-એ દેશી ] ભેંસો લઈ સા સુંદરી,
તવ ચાલી હૈ જિહાં છે ઠાણુપુર કે, અશ્વ માંહે એહવે સમે, થયાં તેહને તે શુભ શકુને ૪પંડર કે.
ભાવ ધરી ભવી ! સાંભળો. ૧ માલણ પહેલી સામી મળી,
ફળ ફૂલે હો ભરી છાબ સુ કાય કે, શકુને શુભ થાએ ઈહાં,
મન માહે હે રળીયાયત થાય કે. ભા. ૨ પસુત તેડી સહામી મળી,
- સધવા તવ હો નારી સુચંગ કે; શ્રીફળ આપી કુમારિકા,
કરે તિલક તે હો ધરી મનમેં ઉમંગ કે. ભા. ૩ મચ્છ બ્યુગલ (દધિ મૃત્તિકા,
પનિહારી હો પાણી ભરી તામ કે, ધેનુ ° સ્વ-વચ્છ૧૧ ધવરાવતી, | મનમાં તવ હો રાજી થઈ આમ કે. ભા. ૪
૧ સ્ત્રી. ૨ રસથી ભરેલી. ૩ ગામમાં પેસતાં. ૪ જલ્દી સારું ફળ દેખાડનાર. ૫ પુત્ર. ૬ સુંદર. ૭ બે. ૮ દહીં. ૯ માટી. ૧૦ ગાય. ૧૧ પિતાના બચ્ચાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com