SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી યુક્તિ હવે કઈ, જેમ કારજ સરે સેઈ; આછે લાલ, ઠાણપુરથી સંચરી છે. સાથે લેઈ પરિવાર, ચાલી ગામથી હાર; આ છે લાલ, મનમાં અતિશય ગહગહીછે. ભવિજન ! સુણજે મર્મ, કસ્તૂરી કરે કર્મ; આ છે લાલ, આગળ વાત મીઠી અછે જી. સેળમી ઢાળ કહી એમ, રામચંદ્ર ધરી પ્રેમ આ છે લાલ, નિયતિહરિ સુપસાયથી જી. દેહરા પરિજન સહિત સતી હવે, તિહાંથી ચાલી જાય; વિચારો મનમાં કરે, કરું હવે યુકિત આંય. વાત ગોઠવી ચિત્તમાં, આવે સોરઠ દેશ; દાસ દાસી બેસારીને, વાત કરે સુવિશેષ. સુખે સમાધે ઈહાં કણે, રહેજે ધરી સમાધ; નિરખી ચારેક ગામડાં, ફરી આવું નિરાબાધ, સેવક લેકો એમ કહે, અમે આવશું સાથ; વળતું કસ્તૂરી વદે, ફેકટ ન ફેરવું આથ. સત્વર હું આવીશ અહિં, તિહાં લગે રહો આ ઠામ, પછી સહુ ભેગા મળી કરી, ચાલશું આપણે ગામ. ૫ ઈમ કહી આપે તેમને, પુષ્કળ પૈસા હાથ હળી મળી રહેજે સહુ તમે, સઘળે આપણે સાથ. ૬ એમ સહુને સમજાવીને, મનમાં ધીરજ ધાર; અતિશય સુંદર મહિષીએ, લીધી તેણે ચાર. ૧ રાજી થતી, આનંદ પામતી. ૨ જલદી ઉતાવળી. ૩ ભેસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy