________________
૩ર
પણ ભાઈ! આપણું ભાગ્યમાં રે, નવી લખ્યું છેરે સુખ, ઈહાં માલ વહેંચાય નહિ રે, તે કેમ જાએ દુ:ખ?. ભ. ૧૮ નિશદિન શકટે પાંચસેં રે, આવે ભરીને રે માલ; કેમે માલ વહેંચાય નહિ રે, બજારે માચી ધમાલ. ભ. ૧૯ એમ આઠ દિન વીતીયાં રે, શકટ મળીયાં અપાર; નગરના લેકે તેહથી રે, મુંજાએ પારાવાર. ભ. ૨૦ હવે ભવિજન ! તમે સાંભળે રે, કકલ કરે જે રે ખેલ; પુણ્યથી વંછિત સંપજે રે, અશુભ કર્મ દીયે ઠેલ. ભ. ૨૧ બારમી ઢાળ પૂરી થઈ રે, હજી રહી અધૂરી રે વાત, કર્મસિંહ ગુરૂ રાયને રે, રામ ગુણી ગુણ ગાત. ભ. ૨૨
દોહરા નગર તરે ચેકમાં, ગીરધી થઈ અપાર; માલ ધણું મન ચિંતવે, દુઃખી થયા આ વાર, સર્વેએક મતે કરી, શકટના માલીક કકલ પાસે આવીને, કહે થઈને સાહસીક. અમ માલ તમે નવ લીઓ, તે બીજાથી ન લેવાય; અમે શું કરીએ કહા હવે ?, ઈહાં પણ નહિ રહેવાય. ૩ માટે કહીએ તુમ ભણી, લઈ લે અમ માલ; તે અમે છૂટા થઈ કરી, જઈએ ઘર ભણી ચાલ. ૪ તેહ સુણ કહે મુનિમજી, ધૂરથી કહી મેં વાત; જે ઈચ્છા હોય તેમ તણી, તે લહીએ અપીઆત. ૫
ઢાળ ૧૩ મી
[ માળા કયાં છે રે ?–એ દેશી ] માલધણું કહે તવ મુનિમને, જેમ તમને યોગ્ય લાગે રે; અમે તે બેસી બેસીને કંટાન્યા, હવે તે જાઈએ આગે રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com