________________
જેઠ પટારા મુજ ઘરે,
રાખ્યા છે હા અનામત વિખ્યાત કે. પુ॰ ૧૬
લેઈ જાએ તુમચે ઘરે,
ઈહાં હવે હા નવ રાખીશ એહ કે;
વળતુ મુનિમ કહે શેઠને,
તે પડીએ હા ભલે તુમચે વાસ કે. પુ॰ ૧૭
૨૪
પરદેશથી તુમ મિત્રજી,
જખ આવશે હૈ। સુખે આપણે ગેહ કે; તવ તે પાતે લેઈ જશે,
તિહાં સુધી હા તમે રાખેા એહ કે. પુ॰ ૧૮
એમ સમજાવીને આવીએ,
કકલ ખાપે। હા હવે અમરને ગેહ કે;
કસ્તૂરી આગળ કહી,
સહુ વાતજ હા પૂરથી માંડી છેક કે. પુ॰ ૧૯
એમ સુણી સા સુંદરી,
મનમાંહિં હૈ। અતિ થઈ મુશાળ કે;
હવે ભવિયણુ ! તુમે સાંભળેા,
છે આગળ હૈ। અતિ વાત રસાળ કે. પુ૦ ૨૦
નવમી ઢાળ પૂરી થઈ,
નિયતિહરિ હૈા સૂરિના ખાળકે;
રામચક્ર મુનિ એમ કહે,
ભવિ! આગળ હા સુણા ખાળ ! ચાપાળ કે. પુ૦ ૨૧
૧ ધર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com