SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આ શેઠ તણે ગૃહે, લાવી પટારે તે; કહે અનામત મૂકીને, તમે સાચવજો એહ. શેઠ પાનાચંદ પાસથી, લીધી લક્ષ દીનાર, કકલ બાપો લઈને, આ અમર આગાર. નીમી૧ લક્ષ દીનારની, સેપી મુનિએ તામ; હર્ષિત થઈ કસ્તુરીને, કહે સર્યા તુમ કામ. ઢાળ ૯ મી [નિદરડી વેરણ હુઈ રહી-એ દેશી.] સુંદરી કહે હવે મુનિમને, હવે બાપા! હે ચલો વ્યવસાય નીમી જોઈએ તે લઈ કરી, માલ ખરીદે હે કરી દાય ઉપાય કે. પુણ્ય સંગે સાજન મળે. એ ટેક. ૧ અર્ધલક્ષ સોના મહોરને, તે સુનિયે હે તવ લીધી ત્યાંય કે, વિવિધ જાતિનાં કરિયાણુકે, લઈ ભરીયાં છે તે વખારની માંયકે. પુણ્ય. ૨ વ્યાપાર ધમધોકારથી, કકલ ચલાવે થઈને ઉજમાળ, કે; કસ્તુરી મનમાં ચિંતવે, હવે મુજને હ ટળી એહ જંજાળ કે. પુ૦ ૩ વ્યાપારથી એક માસમાં, થયે ફાયદે હે દશ સહઅનેક તામ કે, * ૧ પૂછ-મૂડી. ૨ સેનામહેર. ૩ દશ હજારને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy