________________
ભવિ.
૨૦ નીતિમાં પણ કહ્યું છે એમ,
વ્યવહાર પણ શુદ્ધો રહે જેમ ભવિ. તુમ અમમાં જે છે સંતેષ,
રાખ પડશે ધરીને હોંશ. ભવિ. ૧૬ એમ સમજજો બાપે તામ,
હવે સ્તૂરીની પૂગશે હામ; નિદ્રા વિથા સર્વને ટાળ,
શ્રોતા ! સુણે કરી મન વિશાળ. ભવિ. ૧૭ નિયતિહરિ સૂરિરાજને બાળ,
રામ થઈ મનમાં ઉજમાળ; ભવિ. આઠમી ઢાળ એહ પૂરી થાય, સાંભળજે સહુ કઈ ઉમાય. ભવિ. ૧૮
દેહરા એમ સમજાવી શેઠને, કકલ બાપ તામ; જુહાર કરીને ચાલીયે, મનમાં ધરી બહુ હામ. ૧ કકલ હવે ઘર આવીને, કહે કસ્તૂરીને આમ; માંડ માંડ સમજાવીએ, દેશે શ્રેષ્ઠી દામ. એમ સુણ સા સુંદરી, મનમાં રળીયાત થાય; હવે મારી ચિંતા ટળી, સૂઝ સરસ ઉપાય. રાજી થઈને એમ કહે, મુનિમ પ્રત્યે ધરી હામ; બાપા ! હવે સત્વર કરે, મંજૂષ મેત્યાનું કામ. શકટ એક ભાડે લઈ જેડયા બેલ તવ ચાર; તે પર મંજૂષા ધરી, ચાલ્યો મુનિમ તે વાર. ૧ પૈસા. ૨ ગાડું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com