SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિ. ભવિ. ૪ ભવિ. ભવિ. ૫ ભવિ. ભવિ. ૬ ગૃહમાં જોખમ છે રે અપાર, તેથી લાગે બીક આવાર; રાતે ના ર્નિદ સદન, તેથી ન રહે એક ઠામે મન. રવિરૂ ભરેલો પટારે તુમ પાસ, અનામત રાખવાની તસ આશ એહ જણાવવા આવ્યો આંહિ, રાખવા તુમ નહિ કરશે મનાઈ. તુમ મિત્ર કેવું છે એ કામ, કરે ધરીને મનમાં હામ; જે તમે ના કહેશે આ વાર, થાશે મિત્રની કચવાણુ અપાર. એવાં વયણે સાંભળી શેઠ, મધુર ગિરાથી તે કહે નેઠ, તમે કહી તે સઘળી વાત, સાચે સાચી છે અખીયાત. પણ મુજથી નવી થાય એ કામ, હું થાપણ નવ રાખું આમ; લક્ષ દીનાર જે તમને જોય, તો હમણું લઈ જાઓ સેય. બાકી વિર ભર્યું મંજૂષ, રાખવા મનમાં નવ ધરે હું; વ્યાજની પણ નવ કહેશે વાત, તમને કહું છું પ્રેમથી ભ્રાત ! ૧ ઘરમાં. ૨ પૈસાથી. ૩ નકી, ચેકસ. ભવિ. ભવિ. ૭ ભવિ. ભવિ. ૮ ભવિ. ભવિ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy