________________
૧૭
દેહરા સતી કથિત વયણે સુણી, કકલ બાપે તામ; તિહાંથી ઉઠી ચાલી, પાનાચંદને ધામ. મુનિમને આવતે ભાળીને, ધસમસી ઉઠયે તે સાદરથી બેસાડી, સજજન રીતિ એહ. શ્રેણી પૂછે મુનિમને, તુમ કિમ ભૂલ્યા આમ, ઘણે દિને અમ ગૃહ વિષે, ઉધાર્યા યે કામ ?. ૩ અમ સરિખું કારજ હુએ, સુખે પ્રકાશે તેહ, મુનિમ કહે અહે શેઠજી!, સુણે કામ છે જેહ. ૪
ઢાળ ૮ મી
[ રાગ બંગાલે ] એમ કહીને મુનિમજી તામ,
શેઠ ભણી વાત કહે આમ; ભવિ ! સાંભળો. તુમ મિત્ર અમરદત્ત જેહ,
પરદેશ ગયો તમે જાણે એહ. ભવિ ૧ તસ ઘર પાછળ તેહની નાર,
સતીઓ માંહે શિરોમણિ સાર ભવિ. તેણે મૂક્યા તુમ આવાસ, રાખીને પૂરણ વિશ્વાસ.
ભવિ. ૨ તેનું કારણ કહું તમ પાસ,
સાંભળજે તે ધરીને ઉલ્લાસ ભવિ. . પતે ઘરમાં બાઈ છે એક, અવસ્થા છે તેની નાની છેક.
ભવિ. ૩ ૧ કહેલાં. ૨ દેખીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com