SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જીરે મારે છઠ્ઠી ઢાળ રસાળ, નિયતિહરિ સૂરિરાજનો જીરે મારે રામેંદુ કહે એમ, સાંભળજો સહુ સજજને ! ૧૭ - દેહરા મુનિમ રેજ સતી આગળ, આવી બેસે પાસ; વાતેમાં દિન ચાર ત્યાં, વીતી ગયાં ઉલ્લાસ. ૧ દિન પંચમેં કહે કકલને, બાપા ! સુણ મુજ વાત, પતિ પરદેશ સિધાવતાં, કહી ગયા ભલી ભાત. ૨ હું જાઉં પરદેશડે, તું સુખે રહેજે ગેહ, તું અને વળી મુનિમજી, વ્યવસાય કરજે એહ. ૩ તે ચિંતામાં હું પડી, ધવ જાતાં પરદેશ; આજે મુજ હૈડે ચડશે, જે મુજ થયો આદેશ. 8 માટે હવે મુનિમજી!, ખેલે તરત વખાર; એમ સુણી કકલ કહે, એમાં નથી હવે સાર. ૫ વૃદ્ધાવસ્થા માહરી, નહિ હવે કામનાં દિન; માંડ માંડ છૂટે થયે, રહું પ્રભુમાં લીન. ૬ ઢાળ ૭ મી [ અરણિક મુનિવર ચાલ્યા ગૌચરી-એ દેશી.] એહવી વાણી સુણ સા સુંદરી, વળતું ભાંખે એમેજી; જે તમે ભાંખ્યું તે તે સત્ય છે, એમાં સહુનો ખેમેજી. ભવિયણ! ભાવ ધરીને સાંભળે. ૧ પણ જ્યાં લગે તુમ શેઠ ન આવીયા, ત્યાં લગે ચલ વ્યાપાર; શેઠ આવ્યા પછી જેમ સુખ ઉપજે, તેમ તમે કરજે તેવારજીભ ૨ વળી તુમ ટાળી અવરની ઉપરે, મુજને ન મળે ભાજી, તેથી કહું છું બાપજી ! તુમ ભણી, માને મુજ અરદાસજી. ૩ ૧ રામચંદ્રજી મુનિ. ૨ વ્યાપાર. ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy