SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હવાં વયણે સાંભળી, મન રળીયાત થાય; હવે ભવિયણ! તમે સાંભળો, રાખી મન વચ હાય ૯ ઢાળી ૩ જી. [ હરીયા મન લાગે–એ દેશી.]. કર્મદત્ત તિહાંથી ચલી, આવ્યો શેઠ દુકાન રે; ભવિયણ! સાંભળો. જુહાર કરી બેઠે તિહાં, પામીને સન્માન રે. ભ૦ ૧ કર વારી જારી ગ્રહી, કન્યા એક આવંત રે; ભ૦ સ્વરૂપવતી સા ભાળીને, કર્મદત્ત પૂછત રે. ભ૦ ૨ કનકદર હસીને કહે, એ છે હારી જાત, ભ૦ શું નથી ઓળખતા તમે, કે પૂછે તમે બ્રાતરે! ભ૦ ૩ વળતું કર્મદત્ત કહે, એ ખરી છે તુમ વાય રે; ભ૦ હિાં પરણાવી એને ?, તે ભાંખે તમે ભાય રે! ભ૦ ૪ એહવા વયણે સાંભળી, કનકદર કહે તામ રે, ભ૦ હજી સગપણ કીધું નથી, કિમ પરણવું આમરે? ભ૦ ૫ કર્મદત્ત એમ સાંભળી, શિર ધૂણી કહે ગુંજરે; ભ૦ શું જગમાં મળતા નથી?, મૂરતીયા કઈ તુજ રે. ભ૦ વળતું શેઠ કહે તદા, શોધ કરી ઘણું ભાય રે!; ભ૦ મન મા મળતું નથી, તેથી ચિંતા થાય રે. ભ૦ જે ખબર હેય તમને, તે કૃપા કરી કહો માય રે ભ૦ કર્મદા વળતું કહે, દુનીયામાં ઘણું હોય . ભ૦ ઘર બેઠાં મળે નહિ કદિ શેાધ કરવી ઘટે ભાય રે; ભ૦ જે ઈચ્છા હોય તુમ તણું, તે ભાંખું હું આંથરે. ભ૦ ૯ ૧ પાણું. ૨ દીકરી. ૩ વાણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy