SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ » શ્રી વીર! પ્રાર્થના. રાગ-કલ્યાણની ધૂન. શ્રી વીર ! » શાંતિ શાંતિ કરે. એ ટેક. આનંદ ઉત્સાહ શુભ પ્રવૃત્તિ, વિશ્વજનેમાં લાવી ધો. શ્રી ૯ યાદશ જીવન તાદશ પ્રાપ્તિ, સ્વગીય જીવને સદા વિચરે. મનુષ્ય જન્મમાં સુર સુખ ચાખો, કર્તવ્ય સત્યશીલતા લાવી ભરે. પૂર્વ સંપુરૂષના પુણ્ય પગે ચાલી, અમર કીર્તિમાં ઉત્સાહ ધરે. શ્રી વીર. પુણ્યાત્મન્ ! પુણ્ય પંથે પ્રવૃત્ત, મિથ્યા દંભને દૂર હર.- શ્રી વીર. ૫ અનંત આનંદ ને શાંતિ સુખ પામે, સદ્ધમે સત્કર્મ સુદઢતા વરે. શ્રી વીર. ૬. રચયિતા–સ્વ. ગિનિષ્ઠ શ્રી ત્રિલોચંદ્રજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy