SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ધૂરથી માંડીને ખત્રી, નૃપને વાત કીધી; એહ સુણીને રાજીયા, મન જાણે એ સીધી, મંત્રીને પૂછે યદા, હવે કરવું કેમ ?; અમાત્ય તદા નૃપને કહે, વાત સુણા ધરી પ્રેમ શ્રીવાસ નગરે ચર' મેાકલી, તિહાં પૃછા કરાવેા; તે। માહિતી સઘળી મળે, ગમર તિહાં લગે ખાવે. ભૂષવે ભ્રત્યે માકલ્યા, નૃપ નરવાહન પાસે; મંત્રીશ્વરા પણુ આવીને, પ્રણમે ઉલ્લાસે. રાયને સઘળા પૂછીયા, કુવરના અવદાત; વળતું મંત્રીને નૃપ કહે, લલિતાંગ મુજ જાત. સુરદત્તાભિધ મુજ ભૃત્ય' છે, સજ્જન તેના કુમાર; અમાત્યા ચરી એહુ સાંભળી, થયા રાજી અપારા. સત્કારી મત્રીશ્વરા, દઈ ઉતારા સાર; નિજ પ્રધાનને તેડીને, કહે તેણી વાર. જાએ તમે વેગે તિહાં, તેડી લાવા કુમરને; નજરે દેખીશ તેા થશે, સુખ મુજ અંતરને. બારમી ઢાળ પૂરી થઈ, નિયતિહરિ સુપસાય; રામચંદ્ર મુનિ કહે હવે, સાંભળે સહુ ભાય !. દોહરા મત્રી સાંભળી હરખીયા, મળી કુંવરની ભાળ; અહેાભાગ્ય અમારી, હવે સહું જાશે જંજાળ. સચિવેા ત્યાંથી ચાલીયા, સાથે લેઈ પિરવાર; અનુક્રમે તિહાં આવીયા, ફૅંચનપુરને દ્વાર. ૧-૩ સેવક. ૨ સમુર રાખા. ૪ નાકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy