________________
૧૫ મહીપતિ પાસે આવીને, પૂછે તવ કરજેડી; કેના ઉપરે પ્રભુ! તમે, ચાલ્યા રથને જડી ?. મંત્રીને તવ નૃપ કહે, જામાતા અવદાત; વળી પૂછે તે રાયને, કેણે કીધી એ વાત ?.
૧૪ મહીપાળ કહે અમાત્યને, સજજને વાત કીધી; સચિવ સુણ નૃપને કહે, વાત એ નહિ સીધી. ૧૫ એમાં કોઈ કારણ હશે, સ્વામી! મન આવે; સજજન તો દુર્જન સમે, એણે ઘા તુમ ઘા. ૧૬ વિવિધ પ્રકારે રાયને, મંત્રીએ સમજાવ્યો; રઢીયાળે ૨૮ મૂકે નહિ, પ્રધાન કાંઈ ન ફાવ્યા. ૧૭ વળી મંત્રી નૃપને એમ કહે, જે હોય હુકમ તુમારે; પૂછી આવું જામાતને, થાય નિશ્ચય સારે. અમાત્ય ચલાવી આવીયે, લલિતાંગને દ્વાર; શીશ નામીને વીનવે, સ્વામી! અરજી સ્વીકાર. નૃપને સજીને ભેળવ્યો, તેથી થયે ઉત્પાત; રાજાને સમજાવવા, કહે તુમ અવદાત. ત્રટકીને કુંવર કહે, મ્હારી પૂછો કાં જાત; રણ મેદાનમાં આવજે, ત્યારે જશે નાત. મંત્રીશ્વર વળતું કહે, તમે ધરમી પ્રાણી માણસ મરશે સંગ્રામમાં, એવી કાં વદે વાણું?. કુંવરે કંઈ કહી નહિ, પોતાની તવ વાત; પૃપવતીને પૂછીચા, લલિતાંગ અવદાત. અથથી માંડીને કહ્યો, કુંવરને વૃત્તાંત એહ સુણી રાજી થઈ, રાય પાસે આયાત.
૨૪
૧-૨ રાજા. ૩-૪-૫ પ્રધાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com