SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ભૂધવ ચિંતે મનમાં એમ, કઈ ખબર નવ પામે જેમ; ઉપાય કરે તેમ, દિલમાં. ૩ ભૂતાર મન ચિંતવી એમ, તેડાવે ચંડાળ તે ટેમ; વચન કહે તજી રહેમ, દિલમાં. ૪ આજે મધ્ય રયણીક મુઝાર, રાજ મા કેઈ આવે તે વાર; તેહને હણુજે નિરધાર, | દિલમાં એહવા વયણે સુણી ચંડાળ, નૃપની આણ ચડાવે ભાળ; વિસજે મહીપાળ, દિલમાં. એહવું પાપે પિંડ ભરીને, રાજા દિલમાં હર્ષ ધરીને; ભુંડું એ કામ કરીને, | દિલમાં. ફૂટપ લેખ એક તૈયાર કીધે, રાજાએ ભૂત્યને હાથે દીધે, તેહ પણ ગયો સીધે, દિલમાં. ૮ લેખ આપે લલિતાંગને હાથ, એ લેખ આપે છે લ્યુનાથ; કહે કુમરને ભીડી બાથ, | દિલમાં. ૯ કેઈક કાર્ય ઉદ્દેશી અનુપ, મધ્ય રમણીયે બેલા ભૂપ; તુમને આપ સમીપ, | દિલમાં ૧૦ છુપે દરવાજો છાનાં આવવું, સાથે કેઈને નવ લાવવું એ છે ભૂપનું કહેવું, | દિલમાં. ૧૧ રાયની આગળ જવા કુમાર, સજજ થયે તવ બોલે નાર; સ્વામી ! ચિત્ત વિચાર, દિલમાં. ૧૨ આ વખતે નૃ૫ પાસે જાતાં, આપણને બહુ થાય અસાતા; વિનંતિ માને ત્રાતા !, દિલમાં. ૧૩ ૧૨-છ રાજા. ૩ રાત્રિ. ૪ મસ્તકે-માથે, ૫ ખટા. ૬ સેવાને ૮ રક્ષણ કરનાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy