________________
૧૪૭
રાજા પૂછે તેહને, તમે છેડ કેમ દેશ; તે સઘળું મુજને કહો, તે ટળે મુજ અંદેશ. કરકજ જોડીને કહે, સાંભળો મેરી વાત જે કારણ હું નીકળે, તે કહું તુમ અવદાત. હું હમેશાં આપતે, દીન જનેને દાન મુજને દેશવટે દીયે, તે કારણે રાજાના અમચી વીતી વાતડી, કહી સંભળાવી તુજ;
તે કારણ રાજન ! હવે, નવ ખેલે કાંઈ ગુઝ. ૧૪ यतः-दुर्जनः प्रिय वादी च, नैतद् विश्वास कारणम् । मधु तिष्ठति जिह्वाग्रे, हृदये तु हलाहलम् ॥१॥
અંતર દેહરા દુર્જન તજે ન દુષ્ટતા, સજજન તજે ન હેત; કાજળ તજે ન શ્યામતા, પમુક્તા તજે ન શ્વેત. ૧ અવગુની જન અવગુન ગ્રહે, છત્તા ગુન છુપાય માખી ચંદન કાગ દ્રાખ, ઈશુ ઉંટ ન ખાય.
ઢાળ ૧૧ મી . [ આને નંદલાલ ! રમવા આવેને રે-એ દેશી. ] વાણી સુણી નૃપતિ મન ચિંતે, જમાઈ મૂરખ એહ એકાંતે, શિક્ષા દેવી અંતે, દિલમાં દ્વેષી થયે રે. દ્વેષી થયો પુરનાથ, દિલમાં દ્વેષી થયે રે. એ આંકણી. ૧ જન ગણને પાપીએ વં, મુજને પણ એણે પરપં; એહ પ્રપંચને સંએ, દિલમાં. ૨
૧ શંકા. ૨ હાથ રૂપી કમળ. ૩ હકીકત. ૪ કાળાશ. ૫ મેતી. ૬ ધોળાશ. 9 શેલડી. ૮ ઠગે. ૯ ભંડાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com