________________
સ્થાપન કર્યું. આ મહત્સવ પ્રસંગે સાધુ-સાધ્વીઓની સારી હાજરી હતી. તેમજ બહારગામનાં પણ ઘણું સ્ત્રી પુરૂષોએ હાજરી આપી લાભ લીધે હતો.
આ વખતે પૂજ્ય ગુરૂવર્ય શ્રી કમસિંહજી સ્વામી ૮૪ વર્ષનો વૃદ્ધાવસ્થાવાળા હેવાથી પત્રીના શ્રી સંઘે સ્થિરવાસ રહેવાની વિનંતિ કરી. પરંતુ મુંદ્રા શહેરમાં પૂજ્યશ્રીજીના પરમ ભક્ત દેશી માણચંદ ભાઈ બહુ જ બિમાર હતા. તેમણે અભિગ્રહ કર્યો કે “પૂજ્યશ્રી અત્રે પધારી મને દર્શન આપે તે જ અન્નપાણું લેવું. આ અભિગ્રહને સશો મુંદ્રા સંઘના નેતા રામજીભાઈ લાલચ પત્રી આવીને પૂજ્ય શ્રીજીને સંભળાવ્યો અને મુંદ્ર પધારવાની અતિ આગ્રહ ભરી વિનંતિ કરી; જેથી પૂજ્યશ્રીજી ફલ્યુન શુદ ૫ ને શુક્રવારના રેજે લાખાપુર અને ભરારાના શ્રાવકેને દર્શન આપી સીધા મુદ્દે પધાર્યા. જેથી માણચંદ દોશીને ખૂબ આનંદ થયે અને તેમને અભિગ્રહ પૂરા થશે.
પૂજ્યશ્રીજી અવસ્થાના કારણે લાંબે વિહાર થતો ન હોવાથી, નજરનું તેજ ઓછું થવાથી, મુંદ્રા શ્રીસંઘની અત્યાગ્રહભરી નમ્ર વિનંતિથી અને શિષ્યોની સહાનુભૂતિથી મુંદ્રા શહેરમાં સ્થિરવાસ રહ્યા. આ પ્રસંગે મુંદ્રા શ્રીસંઘે પૂજ્યશ્રીજીની સેવા-ભક્તિ અને સમાગમને અલભ્ય લાભ લીધે. રામચંદ્રજી મહારાજની બીજી મહેદી દક્ષા પૂજ્યશ્રીજીની હાજરીમાં મુંદ્રા શહેરમાં શાહ નથુ કર્મસિંહના ધર્મપત્ની માંકુબાઈએ ઉત્સાહપૂર્વક ખર્ચેલ દ્રવ્યયી અને ત્યાંના શ્રીસંઘની ઉત્તમ લાગણુથી થઈ.
ત્યારપછી ચાતુર્માસને કાળ નજીક આવતાં રામચંદ્રજી મુનિને પઠન પાઠન કરાવવા માટે પ્રજ્ઞાશીલ મહારાજ શ્રી માણકચંદ્રજી સ્વામીની સાથે ચેમાસું પત્રી ગામે રહેવાની પૂજ્યશ્રીએ આજ્ઞા આપી. એટલે ત્યાં રહી બુદ્ધિ અનુસાર ખંતથી શાનને અભ્યાસ કરવા લાગ્યા. પાછળથી પૂજ્યશ્રીજીને બીજા આષાઢ સુદ ૧૫ ના દિવસે ગુર્દીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com