________________
હુકૂમત-એ-આઝાદ હિંદ કમાલની નેતાગીરી નીચે, આનાલીઓ ખાતે પિતાની કામચલાઉ સરકાર સ્થાપી હતી...”
અને પછી હજારે કંઠથી રાષ્ટ્રગીતના બુલંદ સ્વરે અનેક ઝરણુઓથી રચાતી મહાનદીની જેમ એકત્ર બની વહેવા લાગ્યા :
શુભ સુખ ચન કી બરખા બરસે ભારત ભાગ્ય હૈ જાગા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, ચંચલ સાગર બિંધ હિમાલા નીલા જમના ગંગા,
તેરે નિત ગુણ ગાએ, તુઝસે જીવન પાએ,
સબ તન પાએ આશા; સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા !
જય હે, જય હે, જય હે,
જય હે, જય હે, જય હે ! સબ કે દિલ મેં પ્રીત બસાએ તેરી મીઠી બની, હર સુખે કે રહને વાલે હર મઝહબ કે પ્રાની,
સમદ રફરક મિટાકે, - સબ ગોદ તેરી આકે,
ગૂંથું પ્રેમકી માલા; સુરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા !
જય હે, જય હે, જય હે,
જય હે, જય હે, જય હે! સુબહ સવેરે પંખ પંખેરુ તેરે હિ ગુન ગાએ, બાસ ભરી ભરપૂર હવાએં જીવન મેં રૂત લાએં,
સબ મિલ કર હિંદ પુકારે, જય આઝાદ હિંદ કે નારે, પિયારા દેશ હમારા !
૭૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com