________________
જય હિન્દ છતાં યે આંધળી દોટ મૂકીને અમારે તારા માથા ઉપર દુ:ખના નવા ડુંગરા નથી ખડકવા. માટે આ વખતે તે હવે અમે એવું કરવા માગીએ છીએ, પાકે પાયે, કે ભવિષ્યમાં કદીયે, તારે તારું માથું, કાઇનીય કને, ઝુકાવવું ન પડે !
હેમુ કલાણી, કરાંચીના એક વિદ્યાર્થી-એને આજે ક્ાંસી આપવામાં આવી. સમાચાર કૅૉંગ્રેસ રેડિયો ઉપરથી સાંભળ્યા. કલાણીના અપરાધ શા હતા ! વતનપરસ્તી ! સામ્રાજ્યવાદીઓની કાયદાપેાથીમાં વતનપરસ્તી જેવા ધાર ખીજો કાઇ જ અપરાધ નથી !
ફેબ્રુઆરી ૧૩, ૧૯૪૩ આજકાલ ૨૯, માકામ ।ડ ઉપર ખૂબ પ્રવૃત્તિ ચાલી રહી છે. મથક ધમધમી ઊઠયું છે.
ત્રણ દિવસ થયા, લગાતાર, સંધની માયાશાખાની કારોબારીની બેઠક ચાલી રહી છે...શ્રી. રાસબિહારી ઉપર માકલવા માટે તેમણે એક લાંએ ખરડા તૈયાર કર્યાં છે. એમની વિદાય પછી સંધની પ્રવૃત્તિએ બાબત અહીં જે મુશ્કેલીઓના ખડકલા થયા છે તેની વિગતવાર માહિતી કારાબારીએ એમને પહોંચાડવા ધારી છે. પરિસ્થિતિ હવે જલદી સુધરે નહિ તે સમિતિએ રાજીનામું આપવું એવા એક ઠરાવ પણ થયા છે.
પ્રમુખે ફેાજની પુનરચના કરી છે. કટાકટીની ઘડી અને અણીની પળ છે. ફાજ કારોબારીની સીધી આજ્ઞા નીચે કામ કરશે. કારોબારી સિવાય ખીજી કાઈ પણ વ્યક્તિ, પછી ભલે તે માન્યાતા કાં ન હાય, એને આજ્ઞા નહિ આપી શકે.
ફેબ્રુઆરી ૧૧, ૧૯૪૩
ખરડા વિષે જાપાનીઓને જાણ થઈ ગઈ છે. એ શ્રી. રાસબિહારી ને પહેાંચે તે પહેલાં જ શ્રી. આર.ને રાજીનામું આપવાની ફરજ તે માગે છે.
પાવા
શ્રી કે. ભારપૂર્વક માને છે કે રાજીનામું આપીને કારોબારીના આગેવાને જાપાનીઓની ચાલબાજીને મુક્ત માગ આપી રહ્યા છે. ખૂબ વિચાર કર્યો પછી આગેવાનને પેાતાને પણ શ્રી. કે.ની સલાહ સાચી લાગી છે. રાજીનામું માપવ'નું એમણે માંડી વાળ્યું છે. કિાનના હાથના રમકડાં બનવાની તેમની મુરાદ નથી.
#f
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com