________________
આસરતાં પૂર
દાસ્તા ! કામે લાગી જાઓ. હું તેા હવે પળ એ પળને મહેમાન છું. દુશ્મનેાના હાથમાં હું જીવતા નથી જવાને. આપણી ફેાજના માગ' ઉપર, વિજય અને મુક્તિના માર્ગ ઉપર, મેં ભુિતથી રંગાળી પૂરી છે. આજે નેતાજીના એ શબ્દો મને ફરી સાંભરે છેઃ
!
“હમારે જવાંમર્દો કા ખૂન હમારી આઝાદી કી કિંમત હાગા. હુમારે શહીદોં કે ખૂન—ઉનકી બહાદુરી ઔર મર્દાનગી સેહિ હિંદુસ્તાન કી માંગ પૂરી હા સકેગી. હિં દુસ્તાનિયાં પર જીમાા સિતમ તાલને વાલે બ્રતાનવી જખરાંસે અલેકા બદલા સિર્ફ ખૂન સે હ્રિ લિયા જા સકેગા 1 જય હિન્દ !”
અને આ શબ્દો ખેાલતાં ખેાલતાં એમણે પોતાની પિસ્તોલ ખેંચી અને એક અતિમાનવ પ્રયત્ન કરીને એની નળીને પેાતાના માંમાં ગાઢવી...અને ધાડા દાખ્યા...
જય હિન્દ ......જય હિન્દ.....જય... "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩૫
www.umaragyanbhandar.com