________________
આસરતાં પૂર
હાલમાં ગવનર સામે ગાળીબાર કરનાર વીણા દાસની, હિંદના અનેક ક્રાન્તિવીરાની યાદો તાજી થઇ. લાહેાર–જેલમાં યશસ્વી ભૂખ-હડતાળ દરમ્યાન કાયાની કણીએ કણીને, મૃત્યુના ખપ્પરમાં ઢામનાર જતીનદાસની આખીયે કહાણી કહેવામાં આવી.
અમારી આંખા તે આ ભાષણા દરમ્યાન ભીંજાયેલી જ રહી.
ક્રાન્તિવીરા ઉપર ગુજરેલ અત્યાચારાનાં વણુતા અપાયાં ત્યારે ઘણાય તે ડૂસકાં ભરી ભરીને રાઈ પણ પડયાં.
પછી નેતાજી ખેાલ્યા :
“ માદરે વતન આઝાદી માગે છે. આઝાદી વગર એ હવે જીવી શકે એમ નથી. પણુ અ.ઝાદી કુરબાની વગર શક્ય જ નથી. તમારી શક્તિની, તમારી સૌંપત્તિની, તમે જેને પ્રાણુથી યે પ્યારી ગણુતા હૈ। એવી બધી યે વસ્તુએ ની, તમારા સર્વસ્વની વિશુદ્ધ કુરબાની માઝાદી અત્યારે માગી રહી છે. ભૂતકાળના ક્રાન્તિવીરાની પેઠે તમારે પણુ, તમારા ચેન અને આરામનેા, તમારી સુખસગવડે અને સંપત્તિના, તમારા જોનમાલના ભાગ આપવા પડશે. તમે રણુચંડીના ખપ્પરમાં તમારા ખત્રીસા બેટડાઓને હામ્યાં છે એ હું જાણું છું. પણ રણચંડી હજી રીઝી નથી. એને રિઝવવાની રીત હું તમને આજે શીખવીશ. આજે રણચડી ફક્ત સૈનિકા જ નથી માગતી. આજે એ માગે છે સાચા બંડખેારાપુરુષ અડખારા અને સ્ત્રી ખડખેરાજેએ આત્મધાતક દળમાં ભરતી થઈ જાવું; જેમના માટે મૃત્યુ એ માત્રની એક નિશ્ચિતતા હાય, જે પોતાના શાણિત સાગરમાં દુશ્મનને ડુબાડી દેવા માટે થનગની રહ્યા હાય.
તુમ હંમ કે મૃત ઢા મેં તુમ હી ખાનદી
ગા
શ્રોતૃવૃન્દમાંથી આપેઆપ ગર્જનાઓ ઊઠી: “અમે તૈયાર છીએ. અમે લેહી આપીશું. હમણા જ લે !”
..
નેતાજીએ આગળ ચલાવ્યું : “ સાંભળે. મારે તમારા ઉશ્કેરાટનેા લાભ નથી લેવા. તમે આવેશમાં આવી જન્ને સંમતિ આપી એમ હું નથી ચ્છતા. તમારામાંથી જે આત્મધાતક દળામાં ભરતી થવા માટે તૈયાર ડ્રાય તે આગળ આવે અને આ કાગળ ઉપર, આઝાદીને ખાતર રચંડીના ખપ્પરમાં અત્તરડી હામાઇ જવાના સાદ આપતા આ કાગળ :ઉપર પેાતાના હસ્તાક્ષર કરી જાય, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રા
www.umaragyanbhandar.com