________________
જય હિન્દ તુ માન હૈ હમારા, તૂ શાન હૈ હમારી, તૂ જીત કા નિશાં હે, તૂ હી હયા હમારી ! હર એક બસરકી લબ પર જારી હૈ ચે દુવાએં કૈમી તિરંગી ઝંડા હમ શાખશેં ઉડાર્યો ! આકાશ આર ઝમી પર હે તેર બલબેલા ગુક જાએ તેરે આગે હર તાજ તખ્તવાલા ! હર કૌમ કી નગરમેં તુ અમન કા નિશાં હે હ ઐસે મુખ્યસર સાયા તેરા જહાં હા મુસ્તાક બનવાબી ખુશ હે કે ગા રહા હૈ ! સર પર તિરંગા ઝંડા જલવા દિખા રહા હૈ !
કૌમી તિરંગા ઝંડા, ઊંચે રહે જહાં મેં ! સામેથી તાળીઓના અવાજે ગગનને ગજાવી રહ્યા. એ હતે બ્રિટિશ સૈન્યના હિંદ સૈનિકોનો જવાબ. પાછળથી સમાચાર મળ્યા કે, એ હિંદી પલટણને બ્રિટિશ સત્તાશાએ ત્યાંથી ખસેડી લીધી...એનું સ્થાન એક બ્રિટિશ ટુકડીએ લીધું.
જૂન ૧, ૧૯૪ પાછી રંગૂન પહોંચી ગઈ છું. મેમ્પો ઇસ્પિતાલમાંથી મને લઈ જવા માટે પી. આવેલા. મુસાફરી દરમ્યાન, આગગાડીમાં એણે મને અનેક ઈધરઊધરની દિલચસ્પ વાતે સંભળાવી.
પહેલી વાત હતી અમારી આરઝી હકૂમત પાસે રહેવા માટે નિમાઈને આવેલ જાપાની એલચીની. રંગૂન આવીને એણે નેતાજીની મુલાકાત માગી. લાગલો જ જવાબ મળ્યોઃ “તમારી નિમણૂકના વિધિપૂર્વકના કાગળિયાં મેકલી આપે. અમારા વિદેશ ખાતાના પ્રધાન એક વાર એ જોઈ જશે. પછી મુલાકાત.”
પણ કાગળિયાં તે કિયામાં પડયા રહ્યાં.” એલચીએ જવાબ મેક.
તે તમે જાણો.” નેતાજીએ કડક રીતે કહેવડાવ્યું “કાગળિયાની પૂરી તપાસ કર્યા વિના તમને મુલાકાત કેમ આપી શકાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com