________________
[૪]
હિતચિંતન
પાસે આવું છું. તને માગ ઉપર લઈ જવા હું તારી પાછળ આ છું, પણ તું દોડી રહ્યો છે. હું તને મળું એટલે તો ધીરો પડ.
શું થાય! દિશાભૂલેલે આ આત્મા ઊંધે માર્ગે ચડી ગયે છે ને અટકતો નથી.
તમારા સાથીદાર-તમને સાચો રાહ બતાવનાર–તમને મળે એટલે વખત તમે જે માર્ગે આગળ વધી રહ્યા છે ત્યાં અટકી જાવ. હંમેશા થોડું અટકતા-જતા શીખે. મો! gamસિન! કા તિષ, વિમા તાનસિ पन्थान हितमाचिन्त्य, नि:श्रेयःपथमाश्रय ॥३॥
(૪) એમાં તારું શું છે? કા. વ. ૧૧ તા.૨-૧૨-૫૩ - શરીર, ધન, દેલત, કુટુંબ, મિત્ર પરિવાર અને દેખાતું સવ એમાં તારું શું છે? તેને કઈ પણ વખત વિચાર કર્યો છે? જે વિચાર કર્યો હોય તો કહે કે તેમાં નિર્ણય શું આવે?
જે નિર્ણય કર્યો હોય કે ઉપર ગણાવેલ સર્વ મારું છેતે તે નિર્ણય-તે વિચાર સાચે નથી, એમ એક્કસ સમજજે. તારું તે જ કહેવાય કે જે તારાથી જુદું ન રહી શકે, તારાથી જુદું રહે છે તે તારું નથી.
તારું જે છે એ જુદું જ છે. તે તારી પાસે જ છે. પણ હજી તે તને સમજાયું નથી. એટલે જે તારું નથી તેની પાછળ તું રાતદિવસ જોયા વગર ભટક્યા કરે છે. તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com