________________
હિતપિતન
[૧] કોઈની પણ સાથે મૈત્રી કરવી નહિ અને કોઈને પણ મિત્ર બનાવવા નહિ. કરવા તે દૂધ પાણીની માફક અંતર રાખવું નહિ. એકમેક થઈ જવું. એવી એકતા સાધનારને છેવટે સુખ ને યશ મળે છે. સિદ્ધના જીવે પરસ્પર કેવા એકમેક થઈને રહ્યા છે. છે કોઈ તેમને છૂટા પાડનારા? આ પુદ્ગલેની દસ્તી તદન જૂઠ્ઠી–બનાવનારી છે. ઘડીક ઘડીકમાં છોડી દે છે. એની ભાઈબંધીને ત્યાગ કરીને છૂટી પડી ન શકે એવી મિત્રતા માટે યત્ન કર શ્રેયસ્કર છે.
प्रशस्त पयसार्यद्वत् , सख्यमयुतसिद्धयोः । विधातव्यं तथा सद्भि-हातव्यमन्यथा वृथा ॥८॥
(૮૧) ઘર ફૂટે ઘર જાય તા. ૧૬-૩-૫૪
એક વન હતું. જરા બાજુએ પડી ગયેલું એટલે ત્યાં વૃક્ષે ખૂબ વધ્યા હતા. એક દિવસ એક ન સુતાર ત્યાં જઈ ચડ્યો. સુતારની સાથે તેને એક ભાઈબંધ હતો. તેને સુતારે વાત કરી કે અહિં વૃક્ષે ઘણા છે માટે કઈક વખત વાત, લાકડાં કાપીને લઈ જઈશું. વૃક્ષે વાત સાંભળીને ફફડી ઉઠયા કે આપણું આવી બન્યું. પણ એક અનુભવી ઝાડ હતુંતેણે કહ્યું કે જે આપણામાં સંપ હેાય તે ડરવાનું કાંઈ કારણ નથી. સુતાર કુહાડી લઈને એક દિવસ આ પણ એકલી કુહાડી શું કરે? તે અણઘડ હતા. કુહાડીથી વૃક્ષો કાપી શકાય નહિ. એમ ને એમ આવે ને જાય પણ કાંઈ વળે નહિ. છેવટે એણે એક અનુભવીને પૂછ્યું. તેણે કહ્યું કે એકલી કુહાડીથી કાંઈ ન થાય, તેમાં લાકડાને હાથે જઈએ. સુતારે લાકડાને હાથે નાખ્યો ને પછી ઝાડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
તારા માં સ
કલી કે
જ 9