________________
[૨]
હિતચિંતન
(૧) હું ? કો. વ. ૬ તા. ૨૬-૧૧-૫૩
વાતવાતમાં દરેક જન કહે છે કે હું આવું છું ને તે છું. મેં આમ કર્યું અને તેમ કર્યું. મારું આ છે અને તે છે મારી શક્તિ, મારી આવડત, મારી સમજ કોઈ જુદા પ્રકારની જ છે–પણુ-આ હું એ છે કે ?
હું એ આત્મા છે? હું એ મન છે? કે હું એ શરીર છે? હું બેલનાર દરેક જે હું એ કોણ છે ? અને તે ખરેખર કે છે? એટલું જ વિચારે અને તેનું સાચું સ્વરૂપ સમજી લે તે જ્યાં હુ નથી ત્યાં વારંવાર હું ને ખેંચવામાં આવે છે, તે છૂટી જાય, અને એ છૂટી જાય એટલે હું એ જે સાચે હું છે તે પણ બંધનમાંથી છૂટી જાય અર્થાત્ આત્મા મુક્ત બને.
હુંને ઓળખે અને તેના ખરા સ્વરૂપને મેળવો. अहं कर्ता च भोक्ताऽह, मनुते जडचेतनः । કાનીયાત વજેશં, શ્વેત હાટુ જબ ૨
છે ? અને
એ સમજી લે છેએટલું વિચાર
(૨) હા અને-ના- કા. વ. ૭ તા. ર૭-૧૧-૫૩ ને સ્થાનફેર કરે.
૧. સારી સુખશયામાં સૂવા માટે અને સંથારામાં સૂવા માટે પૂછવામાં આવે તે મન કયાં “હા” પાડે છે ને કયાં “ના' પાડે છે.
૨. મનગમતાં જોજન એક બાજુ છે અને બીજી તરફ લૂખું ખાવાનું છે. હા અને ના” કયાં રહે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com