________________
[ 5 ]
હિતચિતન
(૬૫) કેવળજ્ઞાન કેમ મળે? તે કે આમ !
કેવળજ્ઞાન મેળવવું સહેલું નથીં, આત્મા ખળીએ અને અને કમ સામે પૂરું' વીય ક્ારવે ત્યારે કેવળજ્ઞાન મળે છે પણ શક્તિવાળા આત્માને કમના ચૂરા કરી નાખવા એ રમતવાત છે. નીચેના પ્રસંગેા આત્માને કેવળજ્ઞાન મેળવવું કેટલું સહેલુ છે તેને ખ્યાલ આપે છે.
૨૭-૨૦૧૪
૧. મરુદેવા માતાએ હાથીની અ‘ખાડી ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન મેળવ્યું.
૨. પૃથ્વીચંદ્રે રાજ્ય સિંહાસન ઉપર મેળવ્યુ.
૩. ગુણસાગરે લગ્ન કરતાં હસ્તમેળાપ વખતે.
૪. અર્ધમત્તા મુનિએ ઇરિયાવી પઢિક્કમતાં. ૫. અર્ણિકાપુત્ર આચાયે ગંગા નદી ઉતરતાં શૂળી ઉપર. ૬. ભરત મહારાજાએ રિસા ભવનમાં પ્રતિબિ'બ જોતાં.
૭. ઈલાચી કુમારે વાંસ ઉપર નાચ નાચતાં.
૮. અષાઢભૂતિએ ભરતચક્રીનુ' નાટક ભજવતાં,
૯. મૃગાવતીએ ચંદનબાળાને ખમાવતાં. ૧૦. સ્કન્દસૂરિના ૫૦૦ શિષ્યાએ ઘાણીમાં પીલાતાં.
૧૧. પુષ્પસૂલા સાધ્વીજીએ આચાય મહારાજને ગેાચરી વાવી આપતાં.
૧૨ ૫૦૦ તાપસેાએ ખીરનુ` ઊાજન કરતાં.
૧૩. નાગકેતુએ જિનવરની પુષ્પપૂજા કરતાં નાગ હસ્યા ત્યારે, ૧૪. ચંડરુદ્રાચાર્યના શિષ્યે ગુરુને સાથે લઇને વિહાર કરતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com