SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હિતચિંતન [૫૫] આવા પ્રકારના કજોડા ઘણું ભયંકર છે. તે તે ગુણેને તેની સાથે પડેલ તેને વિરોધી કામ કરવા દેતો નથીઆગળ વધવા દેતું નથી. એક જ ગાડામાં જોડાએલ બળદ અને પાડા જેવું થાય છે, માટે તે તે કજોડાને તેડી નાખવા પૂરે પ્રયત્ન કરે. दम्पत्योर्विषमो योगो, व्यथते जीवन जनम् । तद्वद् गुणसमूहोऽपि, व्यथते दोषसङ्गतः ॥ ५८॥ == (૫૯) વગર અધિકારમાં માથું ન મારવું તા ૨૦-૨-૫૪ જેને જેટલે અધિકાર હોય તેટલે તે અદા કરે એ વ્યાજબી છે પણ જેમાં જેને અધિકાર ન હોય ત્યાં જે તે ડાહા થવા જાય તે મૂર્ખ ગણાય અને માર ખાય. ડૉકટરના વિષયમાં વકીલ માથું મારે અને વકીલના કેસમાં ડોકટર ડાહ્યો થાય તે કાર્ય તે થાય નહિ અને સમયની બરબાદી અને માથાકૂટ વધે. કેટલાક તે પિતાને માટે એમ માનતા હોય છે કે અમારા દરેક બાબતમાં અધિકાર છે અને એ માન્યતાને લઈને તેઓ ગમે ત્યાં ગમે ત્યારે વણમાંગી સલાહ આપવા માંડે છે. સમાજના અને ગામના તેઓ ધીરેધીરે કાકા-મામા ગણાવા માંડે છે. તેમનું તે નામ છપાઈ જાય છે ભલે પછી લેકે મશ્કરીમાં કહેતા હોય ! વગર અધિકારે બોલવાનું પરિણામ કેવું આવે છે તે માટે નીચેની એક વાત ઠીક પ્રકાશ પાડે છે એક ધોબીને ત્યાં એક કૂતરો અને એક ગધેડે રહે. ધોબી કુતરાને પૂરું ખાવા ન આપે, કૂતરાએ ધણુ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy