________________
[ ૪૮ ]
હિતચિતન
૧. માનવજન્મમાં મળેલી કાયાની એ વિશિષ્ટતા નથી. ૨. માનવજન્મમાં મળતી ભેગાની સામગ્રીની એ વિશિષ્ટતા નથી. ૩. માનવજન્મ પામીને દુનિયાદારીમાં હોંશિયાર ગણાવાની એ વિશિષ્ટતા નથી.
માનવજન્મની વિશિષ્ટતા-મહત્તા છે તેમાં કે ત્યાં આ આત્મા સારી કમાણી કરી શકે છે. બીજે ન થઇ શકે એવી કમાણી અહિં થાય છે.
શ્રેણી અગવડવાળી પણ જયાં ઘણા ઘરાકે। આવતા હાય અને ધીકતા ધંધા ચાલતા હૈાય એવી દુકાન કિ મતી ગણાય છે અને દરેક પ્રકારની સગવડવાળી હેાવા છતાં જ્યાં બિલકુલ ધંધા ન ચાલતે હેાય તે। દુકાન કિંમતી ગણાતી નથી, માનવજન્મ એ ભરબજારમાં ધાર્યાં વેપાર કરી શકાય એવી દુકાન છે, એ એની મહત્તા છે. એમ છતાં જો એ દુકાન અણુધડ વેપારીના હાથમાં ડાય તે તે સેાના સાઠ કરીને છેવટે દીવાળુ કાઢીને ઉઠી જાય. આ માનવજન્મ પામીને એવા અણઘડ વેપારી જેવું પરિણામ ન આવે એ દરેકે ધ્યાનમાં રાખવા જેવું છે. અયે,ગ્ય નીવડશેા તે ફરી આ દુકાન તમને જલદી કેઈ નહિ' આપે, માટે એવી કમાણી કરી બતાવે કે બીજા તમારું અનુકરણ કરે.
,
मनुजजन्मनि वर्यमिहास्ति किं ननु विचारय चारतरं त्वरम् । सुकृतमित्रममत्रमिदं मतं यदिकृतं सुकृतं न तदा गतम् ॥
"
(૫૩) કાઇની વાત બીજાને કહેવી તા.૧૩-૨-૫૪ કેટલાક પ્રસંગે જીવ માટે એવા બની જાય છે કે તે કોઇને પણ કહી શકાતા નથી. એ પ્રસંગેા આન'દના કે હુ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com