________________
જ નિ વેદ ન જ
સંવત ૨૦૧૦ના મુંબઈ, શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં ચાતુસ્મસ પ્રસંગે પાટીયા ઉપર લખવા માટે લખાયેલા લખાણને આ સંગ્રહ છે. ગીરધરલાલ દુર્લભજી શાહ ચિત્ર સાથે આ લખાણ પાટીયા ઉપર લખતા અને વાચક રસપૂર્વક વાચતાં. કેટલાક ભાવુક આત્માઓ તેને ઉતારે પણ કરી લેતા. એ સર્વ ઉપરથી પુસ્તકરૂપે આ લખાણ પ્રકટ થવું હોય તે અનેકને હિતપ્રેરક બને એ નિર્વિ, વાદ હતું. છતાં “શ્રેયાંસિ બહુ વિધાનિ' એ વચનની પ્રતીતિ કરાવતું ન હોય તેમ બહુ વિનામાંથી પ્રસાર થઈને આ બહાર આવેલ છે.
અનેક રસથી ભરેલું, ટૂંકી અનેક કથા-તે-વાતેના સમન્વય સમું, સહેલાઈ સમજાય એવું આ પુસ્તક વાચક વર્ગ હાથમાં લીધા પછી આગળને આગળ વાંચવા માટે ઉસુક બનશે અને જીવનમાં ઓછેવત્તે અંશે. પણ તેમાં કહેલા વિચારોને વણશે એવી ઈચ્છા વધુ પડતી નથી,
લેખક ૨૫-૧-૧૯૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com