________________
[ ૭૪ ]
ઈરલામી કાયછે. ૭૬. પ્રત્યાગામી.
કાયદેસર હિસ્સેદારોને તેમને હિસ્સો મળી ગયા પછી કાંઈ મિક્ત વધે અને શેષાધિકારી ન હોય તે વધેલી મિક્ત, પ્રત્યાગામી મિલક્ત કહેવાય છે. પ્રત્યાગામી મિક્તની વહેંચણમાં પતિ પત્નીને અસ્સપરસ વારસે મળતું નથી. જે પતિ અને પત્ની સિવાય બીજા કઈ કાયદેસર હિસ્સેદાર કે દૂરના સગા ન હોય તે પછી તેમને પ્રત્યાગામી ધનને વારસે મળે. [૪] ૭. વધારે.
ગુજરનારને કાયદેસર હિસ્સેદારે વધારે હોય અને તેમના હિસ્સા પ્રમાણે મિક્ત વહેંચતાં તેમના હિસ્સા પૂરે. પૂરા વહેંચી શકાતા ન હોય તેવા પ્રસંગે કાયદેસર હિસેદારના હિસ્સા આપવા માટે સાધારણ રીતે મિક્તના જે ભાગ કરવા જોઈએ તેના કરતા વધારે ભાગ કરવામાં આવે તેને “વધારે” કહેવામાં આવે છે. ૭૮. શિયાપંથ પ્રમાણે કાયદેસર હિસ્સેદારો
શિયા પંથના કાયદેસર હિસ્સેદારમાં જરા તફાવત છે. તે નીચે પ્રમાણે છે.
૧ ધણ, ૨ વહુ, ૩ દિકરી, ૪ બાપ, ૫ મા, ૬ સગીબહેન, ૭ ઓરમાન બહેન, ૮ આંગળીઆત બહેન અને ૯ ભાઈ. ૭૯ લાહિના સગા.
શિયાપંચ પ્રમાણે હિના સગાના ત્રણ વર્ગ કરંવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com