________________
પ્રકીર્ણ
[૯]. માણસને નામે કરી આપે, આવા બદલાને બીનામીને વ્યવહાર કહેવામાં આવે છે. અને જેને નામે ખત દસ્તાવેજ થયા હોય તેને બીનાગીદાર કહેવામાં આવે છે.
આવે વ્યવહાર ૧. કેઈપણ કાયદાની વિરૂદ્ધને હાય, ૨. ખરા માલીકના લહેણદારને રખડાવવા માટે થયે હોય અને ૩. જાહેર નીતિથી વિરૂદ્ધ ( against public policy ) હોય તે નિરર્થક અને ગેરકાયદેસર છે.
બીનામીદાર પાસેથી આવી મિક્ત કેઈએ કાયદેસર અવેજ આપીને શુદ્ધ બુદ્ધિથી બીનામી વ્યવહારની અજ્ઞાનતામાં ખરીદી હેાયતે ખરીદનારના હકને બાદ આવતું નથી. અને ખરા માલીકને દાવે ચાલતું નથી.
ખરા માલીકને હેણદાર દરખાસ્તની બજવણીમાં અનામી મિત વેચાવી શકે છે. [૧૪] ૬૮. દામદુપટ.
દામદુપટના નિયમ મુજબ મુદલથી વધારે વ્યાજ, કેટ, હિંદુપાસેથી અપાવી શકે નહિ. [૧૪૨ ] ગીરના વ્યવહારને પણ આ નિયમ લાગુ પડે છે. [૧૪૩] દાવો દાખલ થયા પછી આ નિયમ લાગુ પડતું નથી. [૧૪] જે પક્ષકારે વચ્ચે, પાછળથી ચડેલા વ્યાજને મુદ્દલને ભાગ ગણવાને કરાર કરવામાં આવેલ હોય તે કરાર બંધનકર્તા છે. [૧૪] અને તેને રામદુપટના નિયમને બાધ આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com