________________
સીધન.
[ ૫૯ ]
૩ વારસામાં મળેલી મિલક્તની ઉપજમાંથી ખરીદાએલી મિક્ત ઉપર તેના સ્વતંત્ર હક છે, અને તેના ઉપયાગ તે સ્વતંત્ર રીતે કરી શકે છે; પર ́તુ જો તેવી ઉપજ મૂળ મિક્તમાં ભેળવે તેવા હક મળતા નથી.
-------
૪ પેાતાને વારસામાં મળેલી મિલક્તના તે સપ્ તાથી વહીવટ કરી શકે છે. પેાતાના જીંદગી પ"તના હ્રક વેચી શકે છે, તેવી જ રીતે તેની ઉપરની દરખાસ્તની અજવણીમાં તેને જીંઢંગી પતના હક જપ્ત કરી વેચાણ પણ કરવામાં આવે છે.
૫ તેના મૃત્યુ બાદ તે મિક્ત તેના ઘેલ્લા પુરૂષ ધારણ કરનારના ઉત્તરાધિકારીને મળે છે.
૬ કાયદેસરની જરૂરીઆત માટે, તે તેને મળેલી મિત ઉત્તરાધિકારીઓને ધનરૂપ થાય તેવી રીતે ગીરા કે વેચાણ કરી શકે છે.
૫૪. આ બાબતને સંબધ ધરાવતી કાયદેસર જરૂરીઆત.
૧ શ્રાદ્ધ તથા યાત્રા.
૨ મિલ્ક્ત ઉપર સુરત રાખીને ચેગ્ય પ્રકારનું દાન. ૩ છેલ્લા ધારણ કરનારનુ મુદત બહાર ગયેલું પણ દેવું. ૪ મહેસુલ, ભાડુ અને બીજા ભરવાના કર વેરાઓ.
૫ છેલ્લા ધારણ કરનારની મિક્તના વારસાના દાખલ તથા લેટસ ઓફ એડમિનીસ્ટ્રેશન મેળવવા માટેના ખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com