SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધન. ૫૫ ] પ્રકારમાં આવે છે. અસત્ય સ્ત્રીધનને વારસે, છેલ્લા ધારણ કરનારના ઉત્તરાધિકારીઓને મળે છે. સત્ય ધનના પણ બે પ્રકાર છે. એક પારિભાષિક ( Technical) સ્ત્રીધન અને બીજુ અપારિભાષિક (Nontechnical ) સ્ત્રીધન. નીચેની મિલ્કત પારિભાષિક સ્ત્રીધન ગણાય. ૧ પૂત્રી તરીકે વારસામાં મળેલ મિલકત. ૨ જાત મહેનતથી મેળવેલ મિલકત. ૩ ફુલ અથવા પલ્લુ ૪ યૌતક. (લગ્ન સમયે મળેલી ભેટ.) જ-અનિ-લગ્નવેદી સમક્ષ મળેલી મિલ્કત. જેવી કે હાથગરણું અથવા ચાંદલો. -અદ્યવાહનિક–વર નીકળતી વખતે વધાવામાં મળેલી મિલકત. ૫ અન્વાધેયક-લગ્ન પછી પિયર કે સાસરા તરફથી મળેલી ભેટ વિગેરે. ૬ અધિવેદનિક-પતિ જ્યારે બીજી સ્ત્રી કરે ત્યારે દિલાસા માટે આપેલી મિલ્કત. ૭ ભરણપોષણ બદલ મળેલ રકમ. ૮ અજાણ્યા તરફથી મળેલ ભેટ કે બક્ષીસ. ૯ વિરૂદ્ધ કબજાથી મેળવેલ મિલકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034846
Book TitleHindu ane Islami Kaydani Ruprekha
Original Sutra AuthorN/A
AuthorDamodar Lakshishankar Trivedi
PublisherDamodar Lakshishankar Trivedi
Publication Year1934
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy