________________
~~
~
~
vvvvvvvvv
[ ૪૮ ]
હિંદુ કાયદે. ૨ તે માબાપ વિનાને ન હવે જોઈએ. ૩ દ્વમુશ્યાયન સિવાય, તે બીજા કેઈને દત્તક હવે
ન જોઈએ. ૪ શુદ્ર સિવાય અન્ય જ્ઞાતિમાં તે, બહેનને દિકરી, દિકરીને દિકરો કે માશીને દિકરો ન હૈ જોઈએ. (રિવાજ જુદી રીતે હોય તે દત્તક લઈ શકાય.) ૫ સ્ત્રી ને દત્તક લઈ શકાય નહિ. ૬ દત્તક પૂત્ર તેના ભાઈને દત્તક લઈ શકે નહિ. ૭ અનશને દત્તક લઈ શકાય નહિ. ૮ દત્તકપુત્ર, દત્તક લેનાર કરતા ઉંમરમાં મેટે હાય,
પરણેલે હોય અગર દત્તક પૂત્રને સંતાન હોય તેપણ તે કાયદેસર ગણાય છે. [૧૦૮]. દત્તકપૂત્ર પરણેલો હોય અને તેને પૂત્ર હોય તે તે પૂત્ર, દત્તકના ખરા પિતાના જ વંશમાં અને વારસદાર તરીકે રહે છે, પરંતુ તેની સ્ત્રી અધગના હેઈ તેના પતિની સાથે દત્તક લેનાર પિતાના કુટુંબમાં ભળે છે. [
૧૯]. ૧. દત્તક કાયદેસર થવામાં થવી જોઈતી વિધિ.
દત્તક વિધાન કાયદેસર થવામાં દત્તક આપનાર પિતાએ દત્તકનું શરિરીક અર્પણ દત્તક લેનારને કરવું જોઈએ, અને તેને તેણે સ્વીકાર કરવો જોઈએ. આવું અર્પણ અને સ્વીકાર
કરનાર તેઓ જે કાર્ય કરે છે તે સમજી શકે તેવા અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com