________________
[ કરે છે
હિંદુ કાયદે. તેમજ દાયભાગ પ્રમાણે સ્ત્રી વ્યભિચારી હેય તે પણ થઈ શકે છે. [૨૯]
૧૩ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાઅનૌરસપૂ.–આમને વારસામાં ભાગ મળતું નથી પરંતુ ભરણ પોષણ મળે. શુદ્રમાં અનૌરસ પુત્રને પણ દાસીપુત્ર તરીકે વારસામાં ભાગમળી શકે, (વિશેષ માટે જુવે પાનું ૩૩)
૧૪. ખુની. જો કે હિંદુ કાયદામાં ખુનીના વારસે આપવામાં પ્રતિબંધ નથી, પરંતુ ન્યાયના સિદ્ધાંત ( justice, equity and good conscience) પ્રમાણે તે અનંશ વારસ ગણાય છે. વધારામાં મરનારના ખુનીના પ્રતિનિધિ તરીકે દા કરનારને પણ ગુજરનારની મિલકત મળતી નથી. ખુનીની હયાતી નથી એમ જ ગણાય છે. [૩૦] પરંતુ તેની ઓરતને રોત્રજ સપિંડ તરીકે વારસ મળે છે. [૧]
ઉપરના નિયમે પુરૂષ તેમજ સ્ત્રી વારસોને પણ લાગુ પડે છે. [૩૨] ૩૭. અનંતાની અસર
જ્યારે વારસ અનંશ હોય છે ત્યારે મરનારને બીજે નજીકને વારસદાર, અનંશ વારસ મરણ પામેલ હોય તેવી રીતે વારસે લે છે. [૩]
ઉદાહરણ ૧ એક ગાંડો દિકરે અને એક દિકરી મૂકીને જ ગુજરી જાય છે. ગાડે દિકરો ગુજરી ગયે હોય તેમ ગણીને દિકરીને વારસો મળશે. [૩૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com