________________
. [ ૨૬ ]
હિંદુ કાયો.
૧૦ સગા ભાઈને પૂત્ર. ૧૧ બાપની માતા. ૧૨ સગી બહેન. ૧૩ ઓરમાન બહેન. ૧૪ પૂત્રના પૂત્રના પુત્રને પૂત્ર ૧૫ પૂત્રના પૂત્રના પુત્રના પૂત્રને પૂત્ર, ૧૬ પૂત્રના પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રને પૂત્ર. ૧૭ પૂત્રની વિધવા. ૧૮ પૂત્રના પૂત્રની વિધવા. ૧૯ પૂત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૨૦ પૂત્રના પુત્રના પૂરના પુત્રની વિધવા. ૨૧ પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રના પૂત્રની વિધવા. ૨૨ પૂત્રના પૂત્રના પુત્રના પુત્રના પૂત્રના પૂત્રની વિધવા. ૨૩ ભાઈના પુત્રને પૂત્ર. ૨૪ ભાઈના પૂત્રના પુત્રને પત્ર. ૨૫ ભાઈના પુત્રના પૂત્રના પુત્રને પુત્ર. ૨૬ ભાઈના પુત્રના પૂત્રના પુત્રના પુત્રને પૂત્ર. ૨૭ ઓરમાન મા. ૨૮ ભાઈની વિધવા. ૨૯ ભાઈના પુત્રની વિધવા. ૩૦ ભાઈના પુત્રના પુત્રની વિધવા. ૩૧ ભાઈના પુત્રના પુત્રના પત્રની વિધવા. ૩૨ ભાઇના પૂત્રના પૂત્રના પૂત્રના પુત્રની વિધવા. ૩૩ ભાઈના પુત્રના પુત્રના પૂત્રના પુત્રના પુત્રની વિધવા. ૩૪ બાપને બાપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com