________________
વારસો.
[ ૨૩ ] ૬ શિષ્ય. ૭ સહપાઠી. (Co-student)
૮ રાજ્ય. રર, સપિંડ. ૧ એકજ પૂર્વજથી પુરૂષ મારફતે પૂરોગામી અને પછીની
સાત પેઢી સુધીના અને મૂળ પુરૂષને મળતા, સ્ત્રી
મારફતે પાંચ પેઢી સુધીના એકબીજાને થતા સગા. ૨ તેની પત્ની, પૂત્રી અને પુત્રીને પત્ર અને તેના છે
પૂર્વજોની પત્નીઓ.
સપિંડ ત્રણ પ્રકારથી બને છે. ૧ જન્મથી. ૨ લગ્નથી અને ૩ દત્ત વિધાનથી.
આપણા પ્રદેશમાં પિંડને અર્થ શરીર ગયે છે. જે સભ્યના શરીરમાં મરનારના વીર્યને વધારે ભાગ હોય અને પરાગામી તરફ ગણતા જેમના વીર્યને વધારે ભાગ ગુજરનારમાં હોય તે તે વધારે શ્રેષ્ઠ ગણાય છે. આ નિયમને પ્રત્યાસત્તિ (Propinquity) ને નિયમ કહેવામાં આવે છે. આ નિયમને આધારે પત્ની પણ સપિંડ ગણાય છે. અને ભાણેજની પણ ભિન્નશેત્ર સપિંડમાં ગણના થાય છે.
૨૩ સમાનેદક.
જેઓ એકગોત્રમાં પિત્રાઈની રીતે ગુજરનારથી નીચે અને તેજ પ્રમાણે પૂર્વજમાં સાતમી પેઢીથી ચૌદમી પેઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com