________________
~
~~~~n-- .
-- . ..........
[ ૧૪]
હિંદુ કાયદે. કરવાને તથા મિલ્કત વેચવાને અને ગીરે મૂકવાને વધારાને હક છે. પરંતુ તે દેવું કાયદા વિરૂદ્ધનું અગર અનીતિનું હોવું જોઈએ નહિ.
પિતાને અભાવે કુટુંબમાં જે બીજે માટે હોય તે કર્તા તરીકે કામ કરે છે. પરંતુ વડિલસભ્ય પિતે કર્તા તરીકે કામ કરવા નારાજ હોય તે, કર્તા તરીકેને ભાર, બીજા પિતાથી ન્હાના સભ્ય ઉપર નાખી શકે છે. [૪૭] સગીર ઉમરના સભ્યને તે કુદરતી વાલી છે. [૪૮] કુટુંબની મિલ્કત સંભાળવાની તેની ફરજ છે. પરંતુ તે ફરજ બદલ તેને કાંઈ મહેનતાણું મળી શકે નહિ. ખાસ જવાબદારીવાળું કામ હોય તે બીજા સભ્યોની સંમતિથી તે પગાર લઈ શકે. [૪૯]. ૧૨. કર્તાને અધિકાર ૧ અવિભક્ત કુટુંબની સઘળી મિલ્કત પિતાના તાબામાં
લેવાને અને તેને દરેક રીતે વહીવટ કરવાને. [૫૦] ૨ ઉપરોકત મિલકતને તે મરછમુના સબ ઉપયોગ કરી
શકે. [૧] ૩ બીજા સભ્યને તે હિસાબ આપવા બંધાયે નથી
તેમજ પિતાની બેદરકારીથી થતા નુકશાન માટે જવાબ દાર નથી. [૫૨] આવી વર્તણુંકથી જે સભ્ય નારાજ હોય તે વહેંચણ કરાવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com