________________
[ ૧૪૪ ]
પરિશિષ્ટ.
૭.
પાલીતાણા, ૧૧-૮-૩૪ રા. ત્રિવેદીનું હિંદુ લે અને મુસલમાની સરેહ ઉપરનું હસ્તલિખિત પુસ્તક અમે જોઈ ગયા છીએ. સારભુત સિદ્ધાંત તારવી કાઢી ને તેને લગતા આધારે દર્શાવી જુદા જુદા વિભાગ પાડી સરળ ભાષામાં આ પુસ્તક તૈયાર કરવામાં ઠીક પરિશ્રમ લીધે જણાય છે.
ખાસ કરીને હિંદુ ઑ ઉપર બહુ પુસ્તકે ગુજરાતીમાં આવી રીતે લખાએલાં લેવામાં આવતા નથી એટલે કાયદાના બીનઅભ્યાસીઓને પણ જરૂર પડે આ પુસ્તક ઉપયેગી થઈ પડવા પુરતો સંભવ છે. વિદ્યાથીઓને પણ સમરી બુક તરીકે ઉપયોગી નિવડે તેમ દેખાય છે.
એટલે રા. ત્રિવેદીને પરિશ્રમ વધાવી લેવા જે ગણ અમે તેમના કાર્યમાં ઉત્તેજન અને ફતેહ તેમને મળે એમ ઈચ્છીએ છીએ.
Sd L. D. Dave.
B. A. LL. B. સરન્યાયાધિશ, સં. પાલીતાણા SdA. N. Mistry.
B. A. LL. B. ન્યાયાધિશ, સં. પાલીતાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com