________________
[ ૧૧૪ ].
ઈસ્લામી કાય. મુસલમાને કરેલ વિલ અમલમાં લાવવા માટે પ્રબેટ મેળવવાની જરૂર નથી. [૨૬]
૧૧૮ વાલી.
છે
વાલીપણા વિષે સામાન્ય ચર્ચા હિંદુ કાયદામાં કરેલી છે. મુસલમાની સરેહ પ્રમાણે વાલીને ક્રમ નીચે પ્રમાણે છે.
૧ બાપ. ૨ બાપે વસીયતનામાથી નિમેલ વ્યવસ્થાપક ૩ બાપને બાપ. ૪ બાપના બાપે નિમેલ વ્યવસ્થાપક.
સ્ત્રી જાતના વાલી નીચે પ્રમાણે, ૧ મા. ૨ ગમે તેટલી ચઢતી પેઢીએ માની મા.
બાપની મા. ૪ સગી બહેન. ૫ આંગળીઆત બહેન. ૬ ઓરમાન બહેન, ૭ સગી બહેનની દિકરી. ૮ અગળીઆત બહેનની દિકરી. ૯ ઓરમાન બહેનની દિકરી. ૧૦ (બહેનના અનુક્રમમાં) મામી. ૧૧ છે કાકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com