________________
અગ્રક્રિયાધિકાર.
[ ૧૦૯ ]
લાવવા માટે વેચનાર પાસે માગણી ( તલમ ) કરવી જોઇએ. જો તેમાં તે અઘટિત વિલંબ કરે તે તેના હક નષ્ટ થાય છે. [૨૪] પરંતુ જો વેચાણ થયા પહેલા જીકરવાની મિલ્કત ખરીદવા ના પાડી હાય તા તેથી થ્રુફીના હક નષ્ટ થતા નથી.
આવી માગણી ત્રણ પ્રકારની છે.
૧ તલમ-૪–મુસીબત. ( તાત્કાલિક માગણી )
૨ તલમ-ઇ-ઇશાદ. ( આછામાં આછા એ સાક્ષિઆની રૂબરૂમાં કરેલી રીતસર માગણી) આવી માગણી સાથેજ મિલ્કતની કિંમત રજુ કરવાની ખાસ જરૂરત નથી.
૩ તમલ્ટીક. ( કબજો લેવાની માગણી )
તાત્કાલિક માગણી જે કરવાની છે તે વેચાણ થયાની વાત સાંભળતાંજ, તેજ ક્ષણે કરવી જોઇએ.
એકથી વધારે આશામીઓને મિલ્કત વેચી હાય ત્યારે ગમે તે આશામીની મિલ્કત ઉપર અગ્રક્રિયાધિકારના હક ચલાવી શકાય છે પરં'તુ જ્યારે એકજ આશામીને મિલ્કતનું વેચાણ કર્યું હોય ત્યારે સમગ્ર મિલ્કત માગવી જોઈએ. તેથી ઓછી માગી હાય તા દાવા રદ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com